September 30, 2013

Hydrogen Peroksasaid

હાઇડ્રોજન પેરોક્ષસાઇડઃ વિશે જાણકારી

હાઈડ્રોજન પેરોક્ષસાઈડ ઃ- પ્રોપર્ટી, ડેરીવેશન, એપ્લીકેશન
હાઇડ્રોજન પેરોક્ષસાઇડ એ એનવિરોનમેન્ટલ ફ્રેન્ડલી ડીઓડોરાઇઝીંગ અને બ્લીચીંગ એજન્ટ છે. આ પ્રોડક્સનો ઉપયોગ ઓરગેનિક અને ઇન ઓરગેનિક કેમિકલ પ્રોસેસિંગમાં થાય છે. જેવા કે ટેક્ષટાઇલ્સ, અને પલ્પ બ્લીચીંગ, મેટલ ટ્રીટમેન્ટ, ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, કોસ્મેટીક ઉદ્યોગોમાં બહોળા પ્રમાણમાં વપરાય છે,
હાઇડ્રોજન પેરોક્ષસાઇડ સ્ટ્રોંગ ઓક્સીડાઇઝીંગ એજન્ટ છે. તેનું પાણીમાં વીક સોલ્યુશન બને છે. તેમનું ફોર્મ્યુલેશન પાણી સાથે એકસ્ટ્રા એટીમ ઑફ ઓક્સિજન એટેસ્ડ H2 02 છે. જે પાણીમાં પૂરેપૂર સોલ્યુબલ છે. પ્યોર અનહાઇડ્રસ હાઇડ્રોજન પેરોક્ષસાઇડ કલર વગરનું પાલે બલ્યું સિરપ લીકવીડ હોય છે. જે ૮૦ સે.ગ્રે. ઉષણતામાને ડી. કંમ્પોઝ થાય છે.
ડેરીવેશનઃ- કોર્મશિયલ પ્રિપરેશન ઇલેકટ્રોલાઇસિસ ઓફ એમોનિયમ બાય સલ્ફેટ અથવા પોટેશિયમ બાય સલ્ફેટનું સલફ્યુરિક એસિડ સાથે થાય છે. હાઇડ્રોજન પેરોક્ષસાઇડ કલર વગરનું પાણી જેવું દેખાતું પાણીમાં ઓગળતું નોન-ફ્લેમેબલ રસાયણ છે. જે વોટર સોલ્યુશનના રૃપમાં બજારમાં મળે છે. હાઇડ્રોજન પેરોક્ષસાઇડનું પ્રિપરેશન ૨૦ ટકા હાઇડ્રોજન પેરોક્ષસાઇડ સિરપ અને ૮૦ ટકા પાણી એટલે ૨૦ વોલ્યુમનું હાઇડ્રોજન પેરોક્ષસાઇડ કહેવાય છે. નોર્મલ કન્ડીશનમાં પેરોક્ષસાઇડ ને પ્રીપર સ્ટોર કરવામાં આવે તો તે પૂરેપુરૃ સ્ટેબલ રહે છે. સાથે નોર્મલ ટેમ્પ્રેચરે મોટી કોન્ટીટીમાં સ્ટોર કરવામાં આવે તો વર્ષે ૧ ટકા જેટલું નુકસાન થાય છે.
એપ્લીકેશનઃ- પલ્પ બ્લીચીંગ અને મિકેનિકલ પલ્પ બ્લીચીંગ એમ બે પ્રકારમાં હાઇડ્રોજન પેરોક્ષસાઇડનો ઉપયોગ થાય છે. સલફાઇટ અને ક્રાફ્ટ સલફાઇટ પલ્પ બહુ જ જલદીથી બ્લીચ થાય છે. અને સારી બ્રાઇટનેસ આપે છે. ત્યારે ક્રાફ્ટ સલફાઇટ બ્લીચ કરવા માટે વધારે સમય આપવો પડે છે.
ટેક્ષટાઇલ બ્લીચીંગઃ- ટેક્ષટાઇલ બ્લીચીંગ બે મેથડમાં થાય છે. એક ક્લોરીન નો ઉપયોગ અને બીજી રીતે કોસ્ટીક સોડા સાથે હાઇડ્રોજન પેરોક્ષસાઇડનું સમપ્રમાણ દ્રાવણ બનાવીને બ્લીચીંગ કરવાથી સારું રિજલ્ટ મળી શકે છે.
એન્ટીસેપ્ટીક અને ડીસિનફેકશન એપ્લીકેશનઃ- હોસ્પિટલ ડ્રીંકીંગ વોટર સપ્લાય, સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ફુડ પેકેજીંગ સ્ટરીલાઇઝ, નોન રેફ્રીજેટેડ મિલ્ક અને જ્યુસ, પેપર ફાઇલ, પ્લાસ્ટિક લેમિનેટ ને સ્ટરીલાઇઝ કરવા માટે પેરોક્ષસાઇડ ૨૫ થી ૩૫ ટકા, ૭૦ સે.ગ્રે.ઉષ્ણતામાને કામ કરે છે. હાઇડ્રોજન પેરોક્ષસાઇડના સોલ્યુશન વડે કોન્ટેક્ટ લેન્સ ને સાફ કરી શકાય છે. જે ઘણા બ્રાન્ડમાં બજારમાં મળે છે. એગ્ઝ પેચ્ચુરાઇઝેશન માટે એન્ટીમાઇક્રોબીયલ કામ આપે છે.
હેર પ્રિપરેશનઃ- આજે વ્યક્તિગત હેર બ્લીચીંગ માટે હાઇડ્રોજન પેરોક્ષસાઇડનો ઉપયોગ થાય છે. જે વાળ ઉપરથી પીગમેન્ટ મેલાનિન રીમૂવ કરે છે. જેમાં ૩ થી ૪ ટકા હાઇડ્રોજન પેરોક્ષસાઇડનું સોલ્યુશન વપરાય છે. જે.૨૦ વોલ્યુમમાંથી બનાવવામાં આવે છે.
હેર ડેવલોપરઃ- આ ડેવલોપરનો ઉપયોગ ડાય સાથે ૬ ટકા હાઇડ્રોજન પેરોક્ષસાઇડ અને જ્યારે વાળ ઉપર ડાય લગાડવામાં આવે છે. ત્યારે જ કરી શકાય છે.
સ્ટેબિલાઉઝરઃ- હાઇડ્રોજન પેરોક્ષસાઇડ સ્ટેબલ કરવા માટે ઇન-ઓરગોનિક અને ઓરગોનિક ફોસફેટ, અથવા સ્ટેનેટ અને સિલીકેટ નો ઉપયોગ કરવામાં આવે છે.
સેફટી આંખ પ્રોટેકશનઃ- હાઇડ્રોજન પેરોક્ષસાઇડ કોઇપણ પ્રકારનું પોઇઝન નથી પરંતુ આંખને ડેમેઇજ કરે છે. જેથી હાઇડ્રોજન પેરોક્ષસાઇડને હેન્ડલ કરતી વખતે ગોગલ્સ પહેરવા જરૃરી છે.
ક્લોથ પ્રોટેકશનઃ- હેન્ડ ગ્લોઝ, એપ્રન, એપ્રનમાં એક્રોલિક ફાઇબર, પોલિસ્ટર પોલિવિનાઇલ ક્લોરાઇડ અથવા ન્યુઓપ્રીનના બનેલ એપ્રન પહેરીને જ હેન્ડલીંગ કરવું જરૃરી બને છે.
હાઇડ્રોજન પેરોક્ષસાઇડ ચામડી ઉપરલાગી જવાથી ચામડી સફેદ થઇ જાય છે. જેનું કારણ હાઇડ્રોજન પેરોક્ષસાઇડ ના ગેસ બબલ્સ ચામડી ઉપર સ્પ્રેડ થવાથી સ્કીન સફેદ થઇ જાય છે. પરંતુ નોર્મલ પાણીમાં સાફ કરવાથી ચામડી નોર્મલ બને છે. અને કોઇપણ જાતનું સ્કીન ડેમેજ થતુ નથી.
ધ ઇન્ડસ્ટ્રીઝઃ- ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ઓથોરીટીઝ ઇઝ એ મસ્ટ

Thermoplastic Elastomer

થર્મોપ્લાસ્ટીક ઈલાસ્ટોમર વિશે માહિતી

 

થર્મોપ્લાસ્ટીક ઈલાસ્ટોમર (ટીપીઈ) એ એક કલાસ ઓફ પોલિમર અથવા ફીઝીકલ મિક્સ ઓફ પોલિમર જેવું કે (પ્લાસ્ટીક અને રબ્બર)નું મિશ્રણ હોય છે. આ બન્ને મટિરીયલ થર્મોપ્લાસ્ટીક અને ઈલાસ્ટોમેરિક પ્રોર્પટી ધરાવે છે.
ઘણા ઈલાસ્ટોમર થર્મોસેટ, થર્મોપ્લાસ્ટીક કોન્ટ્રાસ રિલેટીવ ઈરેકશન મોલ્ડીંગ તરીકેના હોય છે. થર્મોપ્લાસ્ટીક ઈલાસ્ટોમર રબ્બરી તેમજ પ્લાસ્ટીક મટિરિયલ્સના હોય છે. તેનો પ્રોસેસ પ્લાસ્ટીક પ્રકારનો જ હોય છે. થર્મોસટે ઈલાસ્ટોમર અને થર્મોપ્લાસ્ટીક ઈલાસ્ટોમરના સ્ટ્રકચર ક્રોસ વીન્કીંગ બોન્ડના હોય છે. ટીપીઈને ડયુરીંગ અથવા વલ્કેનાઈઝીંગ પ્રોસેસની જરૃર રહેતી નથી.
ટીપીઈ લગભગ ૧૯૫૯માં બજારમાં આવ્યું તેનો મોટો એવરેઈજ ગ્રોથ ઓટોમોટિવ સેક્ટરમાં રહ્યો છે. માર્કેટ રીસર્ચ પ્રમાણે ટીપીઈનું કન્ઝપ્શન ૨૦૦૫માં ૨૦૦૦ કેટી જેટલું હતું. ત્યારબાદ ૨૦૦૭માં વર્ડવાઈઝ કન્ઝપ્શન ૨૫૦૦ કેટી જેટલું આંકવામાં આવ્યું હતું. એટલે કે ૧૨ ટકા જેટલો વધારો થયો હતો. છેલ્લે ૨૦૦૮ના અંત સુધીમાં ટીપીએનું કન્ઝપ્શન વધીને ૩૦૦૦ કેટી જેટલું રહ્યું હતું.
ઓટોમોટિવ માર્કેટ ટીપીએ મટિરીયલ્સ માટેનું ખાસ માર્કેટ રહ્યું છે. તેમાં બ્લોમોલ્ડીંગ એન્જીનિયરીંગ એપ્લીકેશનમાં રેક અને પિનીઓન બુટસ, એર ડેક, ઈંજેકશન મોલ્ડેડ સીલ ગેસકેટ, પ્લગ અને કાર બોડી સિલીંગ સિસ્ટમ માટેનો મોટો વપરાશ રહ્યો છે.
ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીઝ માટેની નવી જરૃરત પ્રમાણે ઓરિજીનલ ઈક્વીપમેન્ટ મેન્યુફેકચરનાં વેઈટ રીડકશન, કોસ્ટ રીડકશન કલર એબિલીટી રીસાઈકલ એબિલીટી માટે ટીપીઈ અગત્યનું સાબિત થયેલ છે.
થર્મોપ્લાસ્ટીક/થર્મોસેટ ઈલાસ્ટોમર ઃ ઈલાસ્ટોમર બે ગુ્રપ કેટેગરી પ્રકારના હોય છે. તેમાં ધર્મોપ્લાસ્ટીક અને થર્મોસેટનો સમાવેશ થતો હોય તે ટીપીએને ગરમી વડે ફરીથી મેલ્ટ/સોફટ કરી શકાય છે. તે જ્યારે રૃમ ટેમ્પ્રેચરે ઠંડુ પડે છે. ત્યારે સખત બને છે. થર્મોપ્લાસ્ટીક અમુક સ્પેસિફીક સોલવન્ટમાં ઓગળે છે અને અમૂક ડીગ્રી ગરમીએ બળી જઈ શકે છે.
થર્મોપ્લાસ્ટીક પોલિયુરેથાને (ટીપીયુ) ઃ આ પ્રોડકટસ ઘણું જ વખણાયેલું પોલિમર છે. તે હાઈ પર્ફોમન્સ ઈલાસ્ટોમેરિક મટિરીયલ છે. તેને મજબૂત એપ્લીકેશન માટે યુટીલાઈઝડ કરવામાં આવેલ છે. તેની યુનિક બેલેન્સ પ્રોર્પટીને કારણે ઈલાસ્ટોમેરિક મટિરીયલ્સ ેમિલીમાં એકસ્લેન્ટ એબ્રેશન એઝાસ્ટેન્ટ, કટ અને ટેર રેઝીસ્ટેન્ટ, કેમિકલ રેઝીસટેન્ટ, હાઈડ્રોલાઈટિક સ્ટેબીલીટી, હાઈટેન્સીલ સ્ટ્રેન્થ, હાઈ ઈલાસ્ટીસીટીના ગુણધર્મો ધરાવે છે. આ પોલિમર લો-ટેમ્પ્રેચર અને લો-કોમ્પ્રેશરમાં સેટ થઈ શકે છે.
ટીપીઈના અમુક વેનિફીટ ઃ ડીઝાઈન ફલેકસીવીલીટી, લોઅર ફેબ્રીકેશન કોસ્ટ, શોર્ટર પ્રોસેસીંગ ટાઈમ, લીટલ ઓરનો કમ્પાઉન્ડીંગ રીકવાયડ, સ્ક્રેપ ઈઝ ફુલી રીસાઈકલેબલ, કન્સીસ્ટનસી ઓફ પ્રોડક્ટસ, કેન બી બ્લો મોલડેડ, કેન બી થર્મોફોર્મેડ, લોઅર કન્ઝપ્શન ઓફ,એનર્જી સિમ્પલર પ્રોસેસીંગ, બેટર કન્ટ્રોલ ઓફ પ્રોડક્ટસ ક્વોલિટી, બ્રોર્ડર રેઈન્ઝ ઈન પ્રોડકટસ ડેનસીટી, લોઅર પ્રિ-પર-પિચ ફીનિસ પાર્ટ કોસ્ટ, મોર ઈનવિરોનમેન્ટલી ફ્રેન્ડલી.
ટીપીઈ કલાસીફીકેશન ઃ માર્કેટ પ્લેસમાં ઘણા ડીફરન્ટ ફેમિલી ઓફ ટીપીઈ જાણીતા છે. તે માટે કલાસીફીકેશન બેઈઝડ કેમિસ્ટ્રી મદદરૃપ બનશે.ટ્રેડીશનલ ટીપીઈ બે-ફેસ સિસ્ટમ પ્રકારના જાણીતા છે. તેમાં હાર્ડ થર્મોપ્લાસ્ટીક મિકેનિકલી અથવા કેમિકલી સોફટ ઈલાસ્ટોમર ફેશના હોય છે.
ટીપીઈ કલાસીફાઇડ ઈન ટુ બ્લોક કો પોલિમર અને ઈલાસ્ટોમેરિક એલોય પ્રકારના હોય છે. તેમાં છ જેનરિક કલાસીસ ઓફ ટીપીઈ નીચે પ્રમાણેના હોય છે. સ્ટાઈરેનિક બ્લોક કોપોલિમર, પોલિ ઓલિફાઈન બ્લેન્ડ, ઈલાસ્ટોમેરિક એલોય, થર્મોપ્લાસ્ટીક પોલિયુરેથાને, થર્મોપ્લાસ્ટીક - કોપોલિમર, થર્મોપ્લાસ્ટીક પોલિએમાઈડ.ટીપીઈમાં નવા પ્રોડક્ટસો અને નવા ડેવલોપમેન્ટ આવી રહ્યાં છે. તે પ્રકારના આર્ટીકલો હવે પછી.
લાઈસન્સ- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ અને એકસ્પ્લોઝીવ જરૃરી બને છે.

મૂશળધાર વરસતી જોક્સ...



રિ-એક્શન
કોઇનો અકસ્માત જોઇને લોકોનું રિ-એક્શન
અમેરિકામાં ઓ માય ગોડ !
પાકિસ્તાનમાં યા અલ્લાહ !
દ.આફ્રિકામાં ઉ લલાલા !
ગુજરાતમાં છોકરી જોવામાં ને જોવામાં નવરીનો ઠોકાઇ ગ્યો !


બાટલીનો જીન
જાદુઇ બાટલીનો જીન અંદરથી બહાર નીકળતાં બોલ્યો ''હુકુમ મેરે આકા...''
માલિક - કુછ ઐસા કરો જિસ સે સારી બીવીયાં અપને હસબન્ડ કી સારી બાતે માન જાયે.
જીન - (બોતલમાં પાછો જતાં) માલિક ઢક્કન જરા ટાઇટ લગાના...


કેટલા પૈડા
સન્તા- મોટર સાયકલ કે કિતને પહિયે હોતે હૈ ?
બન્તા- દો... નહિ ... છે !
સન્તા- વો કૈસે ?
બન્તા- ચાર મોટર કે દો સાયકલ કે !


રજની-સર
પત્રકાર- રજની સર, એક સમયે તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ક્લાસના મોનિટર હતા. તે વખતે તમારો કેવો વટ હતો ?
રજનીકાન્ત- (યાદ કરતાં) મેં એક છોકરાને તે વખતે 'શટ અપ'કહ્યું હતું. આજે એ પ્રાઇમ મિનિસ્ટર બની ગયો છે. છતા હજી...


કડવું સત્ય
ટીવી સેટ, સોફા સેટ, ડાયમન્ડ સેટ અને ડાઇનિંગ સેટ જેવા અનેક સેટ વચ્ચે આજના માનવીની જીંદગી હજી પણ 'અપ-સેટ'છે !


વ્હાય ? વ્હાય ?
ટિચર- સાઉથ ઇન્ડિયન લોકો મોટેભાગે કાળા કેમ હોય છે ?
સ્ટુડન્ટ- સિમ્પલ સર ! વો લોગ સન ટીવી, સૂર્યા ટીવી, ઉદયા ટીવી યે સબ સન સ્ક્રીન લોશન લગાયે બિના દેખતાજી !


કરકસર
જાહેરખબર- ૪૦,૦૦૦ રૃપિયામાં રોયલ કલર લગાવો અને તમારા ઘરની દિવાલો રંગીન બનાવો.
બાપુ- ઇના કરતા તો રોયલ સ્ટેગની બોતલ હું ખોટી ? ૪૦૦ રૃપિયામાં આખી દુનિયા રંગીન !


વો લડકી..
સુરત કાલી થી
આંખે ફૈંગીથી
અચ્છા ?
સુરત કાલી થી
આંખે ફૈગી થી
મગર વો લડકી જરૃર ખાનદાની થી.
ક્યું કી મુંહસે
પ્યાજ કી બૂ
આ રહી થી !


બાબાનું ભવિષ્ય
એક નેતાનો બાબો પાંચ- સાત વરસનો થઇ ગયો હતો. નેતાજીને ભારે ચિંતા રહેતી હતી કે મારો બેટો મોટો થઇને કઇ ટાઇપનો નેતા બનશે ?
કોઇએ નેતાજીને કહ્યું ''તમે એક રૃમમાં અમુક વસ્તુઓ મુકીને એને અંદર મોકલો. બાબો કઇ ચીજ ઉપાડે છે. એના પરથી ખબર પડી જશે કે મોટો થઈને એ કેવો બનશે.''
'એટલે ?'
'રૃમમાં આપણે ચાર ચીજો રાખીશું. દારૃની બોતલ, ગીતાનું પુસ્તક, રીવોલ્વર અને પ્લેબોય (અશ્લીલ) મેગેઝીન જો એ દારૃની બોતલ ઉપાડે તો સમજવું એ બેવડાબાજ નેતા થશે. જો રિવોલ્વર ઉપાડે તો ગુંડાછાપ નેતા થશે. જો એ ગીતાનું પુસ્તક ઉપાડે તો કોમવાદી નેતા અને પ્લેબોય મેગેઝીન ઉપાડે તો લંપટ કામી નેતા બનશે.'
નેતા કહે 'ઠીક છે એમ કરો.'
રૃમમાં ચાર ચીજો રાખીને બાબાને મોકલવામાં આવ્યો. બારીમાંથી નેતા આતુરતાપૂર્વક જોવા લાગ્યા કે એનો નબીરો શું કરે છે.
બાબો રૃમમાં ગયો. એણે રિવોલ્વર ઉઠાવીને ખિસ્સામાં મુકી ગીતાનું પુસ્તક ખોલીને એમાં પ્લેબોય મેગેઝીન છુપાવ્યું અને હાથમાં દારૃની બોતલ ઉઠાવી દારૃ પીતો પીતો બહાર નીકળી ગયો !
નેતાએ આ જોઇને કપાળ ફૂટયુ, 'હરામખોર.. આ તો ધાર્મિક આશ્રમો ચલાવનારો બાવો થશે !!'


ભક્તોની સાયકોલોજી
જો ભગવાન ખરેખર પ્રગટ થઇ જાય તો ભક્તો એવા કોઇ બીજા ભગવાનની પાછળ દોડશે જે હજી અદ્રશ્ય છે !


ઉપાય
સન્તા- મૈં ઐસા ક્યા કરું કિ મેં તેરી બીબી કે સાથ ઘૂમને ભી જાઉ ઔર તુઝે કોઇ પ્રોબ્લેમ ના હો.
બન્તા - સિમ્પલ હૈ, તેરી બહન સે મેરી શાદી કરવા દે !


આવશ્યક સૂચના
પરમ પ્રિય મિત્રજી,
આપ કે સરલ માધ્યમ સંદેશ (એસએમએસ) ન મિલને પર હમ અતિ વિચલિત હો જાતે હૈ, કૃપયા અપને ચલિત દૂરભાષ યંત્ર સે ચૂટકુલે ભેજતે રહે, ધન્યવાદ.


SMS Bumper
The advantage of drinking with Friends is that...
We can talk nonsense all the time & Best thing is...
Nonsense is Understood, Discussed and Respected Cheers !!
 

September 29, 2013

Newton's Law

  • Newton's First Law
A body remains in a state of rest, or uniform motion in a straight line,
unless acted upon by a force.
Example: Tablecloth

  • Newton's Second Law
Newton's second law of motion is not something we can derive from other
equations. Rather it is a fundamental postulate of physics. It was introduced
by Isaac Newton to describe the cause of acceleration.

  • Newton's Third Law
Every action has an equal and opposite reaction.
Example: Fire extinguisher rocket

September 25, 2013

AUTOMATIC GEAR CHANGER

SYNOPSIS
The main purpose of this project is used to automate the gear changing mechanism in vehicles. In this project we are doing the gear changing mechanism using with the help of electronic D.C gun. This is very useful for the gear changing mechanism in automobile vehicles.

WORKING PRINCIPLE
In this project we are fixed the two dc gun in either side of the vehicle pedal for the gear direction movement. The dc gun is fixed on the end of the flat plate. The plate has pivot at the center. The guns are operated by the help of electric supply and it’s controlled by the control unit. The control unit is nothing but the microcontroller is a small chip, its already programmed and feed in the chip for working of our project. The gun working is one for the increase the gear speed and another one is to decrease the gear speed. For the forward motions DC gun one is operated and for the reverse motion DC gun two is operated.

MERITS
 Automatic method
 System is helpful for the drivers
 Avoids fear while driving the vehicle
 Quick response is achieved
 Simple in construction
 Easy to maintain and repair
 Cost of the unit is less
 Continuous operation is possible without stopping

APPLICATION
 It is applicable in all types of two wheeler vehicles

DRAWING FOR AUTOMATIC GEAR CHANGER