September 30, 2013

Thermoplastic Elastomer

થર્મોપ્લાસ્ટીક ઈલાસ્ટોમર વિશે માહિતી

 

થર્મોપ્લાસ્ટીક ઈલાસ્ટોમર (ટીપીઈ) એ એક કલાસ ઓફ પોલિમર અથવા ફીઝીકલ મિક્સ ઓફ પોલિમર જેવું કે (પ્લાસ્ટીક અને રબ્બર)નું મિશ્રણ હોય છે. આ બન્ને મટિરીયલ થર્મોપ્લાસ્ટીક અને ઈલાસ્ટોમેરિક પ્રોર્પટી ધરાવે છે.
ઘણા ઈલાસ્ટોમર થર્મોસેટ, થર્મોપ્લાસ્ટીક કોન્ટ્રાસ રિલેટીવ ઈરેકશન મોલ્ડીંગ તરીકેના હોય છે. થર્મોપ્લાસ્ટીક ઈલાસ્ટોમર રબ્બરી તેમજ પ્લાસ્ટીક મટિરિયલ્સના હોય છે. તેનો પ્રોસેસ પ્લાસ્ટીક પ્રકારનો જ હોય છે. થર્મોસટે ઈલાસ્ટોમર અને થર્મોપ્લાસ્ટીક ઈલાસ્ટોમરના સ્ટ્રકચર ક્રોસ વીન્કીંગ બોન્ડના હોય છે. ટીપીઈને ડયુરીંગ અથવા વલ્કેનાઈઝીંગ પ્રોસેસની જરૃર રહેતી નથી.
ટીપીઈ લગભગ ૧૯૫૯માં બજારમાં આવ્યું તેનો મોટો એવરેઈજ ગ્રોથ ઓટોમોટિવ સેક્ટરમાં રહ્યો છે. માર્કેટ રીસર્ચ પ્રમાણે ટીપીઈનું કન્ઝપ્શન ૨૦૦૫માં ૨૦૦૦ કેટી જેટલું હતું. ત્યારબાદ ૨૦૦૭માં વર્ડવાઈઝ કન્ઝપ્શન ૨૫૦૦ કેટી જેટલું આંકવામાં આવ્યું હતું. એટલે કે ૧૨ ટકા જેટલો વધારો થયો હતો. છેલ્લે ૨૦૦૮ના અંત સુધીમાં ટીપીએનું કન્ઝપ્શન વધીને ૩૦૦૦ કેટી જેટલું રહ્યું હતું.
ઓટોમોટિવ માર્કેટ ટીપીએ મટિરીયલ્સ માટેનું ખાસ માર્કેટ રહ્યું છે. તેમાં બ્લોમોલ્ડીંગ એન્જીનિયરીંગ એપ્લીકેશનમાં રેક અને પિનીઓન બુટસ, એર ડેક, ઈંજેકશન મોલ્ડેડ સીલ ગેસકેટ, પ્લગ અને કાર બોડી સિલીંગ સિસ્ટમ માટેનો મોટો વપરાશ રહ્યો છે.
ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીઝ માટેની નવી જરૃરત પ્રમાણે ઓરિજીનલ ઈક્વીપમેન્ટ મેન્યુફેકચરનાં વેઈટ રીડકશન, કોસ્ટ રીડકશન કલર એબિલીટી રીસાઈકલ એબિલીટી માટે ટીપીઈ અગત્યનું સાબિત થયેલ છે.
થર્મોપ્લાસ્ટીક/થર્મોસેટ ઈલાસ્ટોમર ઃ ઈલાસ્ટોમર બે ગુ્રપ કેટેગરી પ્રકારના હોય છે. તેમાં ધર્મોપ્લાસ્ટીક અને થર્મોસેટનો સમાવેશ થતો હોય તે ટીપીએને ગરમી વડે ફરીથી મેલ્ટ/સોફટ કરી શકાય છે. તે જ્યારે રૃમ ટેમ્પ્રેચરે ઠંડુ પડે છે. ત્યારે સખત બને છે. થર્મોપ્લાસ્ટીક અમુક સ્પેસિફીક સોલવન્ટમાં ઓગળે છે અને અમૂક ડીગ્રી ગરમીએ બળી જઈ શકે છે.
થર્મોપ્લાસ્ટીક પોલિયુરેથાને (ટીપીયુ) ઃ આ પ્રોડકટસ ઘણું જ વખણાયેલું પોલિમર છે. તે હાઈ પર્ફોમન્સ ઈલાસ્ટોમેરિક મટિરીયલ છે. તેને મજબૂત એપ્લીકેશન માટે યુટીલાઈઝડ કરવામાં આવેલ છે. તેની યુનિક બેલેન્સ પ્રોર્પટીને કારણે ઈલાસ્ટોમેરિક મટિરીયલ્સ ેમિલીમાં એકસ્લેન્ટ એબ્રેશન એઝાસ્ટેન્ટ, કટ અને ટેર રેઝીસ્ટેન્ટ, કેમિકલ રેઝીસટેન્ટ, હાઈડ્રોલાઈટિક સ્ટેબીલીટી, હાઈટેન્સીલ સ્ટ્રેન્થ, હાઈ ઈલાસ્ટીસીટીના ગુણધર્મો ધરાવે છે. આ પોલિમર લો-ટેમ્પ્રેચર અને લો-કોમ્પ્રેશરમાં સેટ થઈ શકે છે.
ટીપીઈના અમુક વેનિફીટ ઃ ડીઝાઈન ફલેકસીવીલીટી, લોઅર ફેબ્રીકેશન કોસ્ટ, શોર્ટર પ્રોસેસીંગ ટાઈમ, લીટલ ઓરનો કમ્પાઉન્ડીંગ રીકવાયડ, સ્ક્રેપ ઈઝ ફુલી રીસાઈકલેબલ, કન્સીસ્ટનસી ઓફ પ્રોડક્ટસ, કેન બી બ્લો મોલડેડ, કેન બી થર્મોફોર્મેડ, લોઅર કન્ઝપ્શન ઓફ,એનર્જી સિમ્પલર પ્રોસેસીંગ, બેટર કન્ટ્રોલ ઓફ પ્રોડક્ટસ ક્વોલિટી, બ્રોર્ડર રેઈન્ઝ ઈન પ્રોડકટસ ડેનસીટી, લોઅર પ્રિ-પર-પિચ ફીનિસ પાર્ટ કોસ્ટ, મોર ઈનવિરોનમેન્ટલી ફ્રેન્ડલી.
ટીપીઈ કલાસીફીકેશન ઃ માર્કેટ પ્લેસમાં ઘણા ડીફરન્ટ ફેમિલી ઓફ ટીપીઈ જાણીતા છે. તે માટે કલાસીફીકેશન બેઈઝડ કેમિસ્ટ્રી મદદરૃપ બનશે.ટ્રેડીશનલ ટીપીઈ બે-ફેસ સિસ્ટમ પ્રકારના જાણીતા છે. તેમાં હાર્ડ થર્મોપ્લાસ્ટીક મિકેનિકલી અથવા કેમિકલી સોફટ ઈલાસ્ટોમર ફેશના હોય છે.
ટીપીઈ કલાસીફાઇડ ઈન ટુ બ્લોક કો પોલિમર અને ઈલાસ્ટોમેરિક એલોય પ્રકારના હોય છે. તેમાં છ જેનરિક કલાસીસ ઓફ ટીપીઈ નીચે પ્રમાણેના હોય છે. સ્ટાઈરેનિક બ્લોક કોપોલિમર, પોલિ ઓલિફાઈન બ્લેન્ડ, ઈલાસ્ટોમેરિક એલોય, થર્મોપ્લાસ્ટીક પોલિયુરેથાને, થર્મોપ્લાસ્ટીક - કોપોલિમર, થર્મોપ્લાસ્ટીક પોલિએમાઈડ.ટીપીઈમાં નવા પ્રોડક્ટસો અને નવા ડેવલોપમેન્ટ આવી રહ્યાં છે. તે પ્રકારના આર્ટીકલો હવે પછી.
લાઈસન્સ- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ અને એકસ્પ્લોઝીવ જરૃરી બને છે.

No comments :

Post a Comment