રિ-એક્શન
કોઇનો અકસ્માત જોઇને લોકોનું રિ-એક્શન
અમેરિકામાં ઓ માય ગોડ !
પાકિસ્તાનમાં યા અલ્લાહ !
દ.આફ્રિકામાં ઉ લલાલા !
ગુજરાતમાં છોકરી જોવામાં ને જોવામાં નવરીનો ઠોકાઇ ગ્યો !
બાટલીનો જીન
જાદુઇ બાટલીનો જીન અંદરથી બહાર નીકળતાં બોલ્યો ''હુકુમ મેરે આકા...''
માલિક - કુછ ઐસા કરો જિસ સે સારી બીવીયાં અપને હસબન્ડ કી સારી બાતે માન જાયે.
જીન - (બોતલમાં પાછો જતાં) માલિક ઢક્કન જરા ટાઇટ લગાના...
કેટલા પૈડા
સન્તા- મોટર સાયકલ કે કિતને પહિયે હોતે હૈ ?
બન્તા- દો... નહિ ... છે !
સન્તા- વો કૈસે ?
બન્તા- ચાર મોટર કે દો સાયકલ કે !
રજની-સર
પત્રકાર- રજની સર, એક સમયે તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ક્લાસના મોનિટર હતા. તે વખતે તમારો કેવો વટ હતો ?
રજનીકાન્ત- (યાદ કરતાં) મેં એક છોકરાને તે વખતે 'શટ અપ'કહ્યું હતું. આજે એ પ્રાઇમ મિનિસ્ટર બની ગયો છે. છતા હજી...
કડવું સત્ય
ટીવી સેટ, સોફા સેટ, ડાયમન્ડ સેટ અને ડાઇનિંગ સેટ જેવા અનેક સેટ વચ્ચે આજના માનવીની જીંદગી હજી પણ 'અપ-સેટ'છે !
વ્હાય ? વ્હાય ?
ટિચર- સાઉથ ઇન્ડિયન લોકો મોટેભાગે કાળા કેમ હોય છે ?
સ્ટુડન્ટ- સિમ્પલ સર ! વો લોગ સન ટીવી, સૂર્યા ટીવી, ઉદયા ટીવી યે સબ સન સ્ક્રીન લોશન લગાયે બિના દેખતાજી !
કરકસર
જાહેરખબર- ૪૦,૦૦૦ રૃપિયામાં રોયલ કલર લગાવો અને તમારા ઘરની દિવાલો રંગીન બનાવો.
બાપુ- ઇના કરતા તો રોયલ સ્ટેગની બોતલ હું ખોટી ? ૪૦૦ રૃપિયામાં આખી દુનિયા રંગીન !
વો લડકી..
સુરત કાલી થી
આંખે ફૈંગીથી
અચ્છા ?
સુરત કાલી થી
આંખે ફૈગી થી
મગર વો લડકી જરૃર ખાનદાની થી.
ક્યું કી મુંહસે
પ્યાજ કી બૂ
આ રહી થી !
બાબાનું ભવિષ્ય
એક નેતાનો બાબો પાંચ- સાત વરસનો થઇ ગયો હતો. નેતાજીને ભારે ચિંતા રહેતી હતી કે મારો બેટો મોટો થઇને કઇ ટાઇપનો નેતા બનશે ?
કોઇએ નેતાજીને કહ્યું ''તમે એક રૃમમાં અમુક વસ્તુઓ મુકીને એને અંદર મોકલો. બાબો કઇ ચીજ ઉપાડે છે. એના પરથી ખબર પડી જશે કે મોટો થઈને એ કેવો બનશે.''
'એટલે ?'
'રૃમમાં આપણે ચાર ચીજો રાખીશું. દારૃની બોતલ, ગીતાનું પુસ્તક, રીવોલ્વર અને પ્લેબોય (અશ્લીલ) મેગેઝીન જો એ દારૃની બોતલ ઉપાડે તો સમજવું એ બેવડાબાજ નેતા થશે. જો રિવોલ્વર ઉપાડે તો ગુંડાછાપ નેતા થશે. જો એ ગીતાનું પુસ્તક ઉપાડે તો કોમવાદી નેતા અને પ્લેબોય મેગેઝીન ઉપાડે તો લંપટ કામી નેતા બનશે.'
નેતા કહે 'ઠીક છે એમ કરો.'
રૃમમાં ચાર ચીજો રાખીને બાબાને મોકલવામાં આવ્યો. બારીમાંથી નેતા આતુરતાપૂર્વક જોવા લાગ્યા કે એનો નબીરો શું કરે છે.
બાબો રૃમમાં ગયો. એણે રિવોલ્વર ઉઠાવીને ખિસ્સામાં મુકી ગીતાનું પુસ્તક ખોલીને એમાં પ્લેબોય મેગેઝીન છુપાવ્યું અને હાથમાં દારૃની બોતલ ઉઠાવી દારૃ પીતો પીતો બહાર નીકળી ગયો !
નેતાએ આ જોઇને કપાળ ફૂટયુ, 'હરામખોર.. આ તો ધાર્મિક આશ્રમો ચલાવનારો બાવો થશે !!'
ભક્તોની સાયકોલોજી
જો ભગવાન ખરેખર પ્રગટ થઇ જાય તો ભક્તો એવા કોઇ બીજા ભગવાનની પાછળ દોડશે જે હજી અદ્રશ્ય છે !
ઉપાય
સન્તા- મૈં ઐસા ક્યા કરું કિ મેં તેરી બીબી કે સાથ ઘૂમને ભી જાઉ ઔર તુઝે કોઇ પ્રોબ્લેમ ના હો.
બન્તા - સિમ્પલ હૈ, તેરી બહન સે મેરી શાદી કરવા દે !
આવશ્યક સૂચના
પરમ પ્રિય મિત્રજી,
આપ કે સરલ માધ્યમ સંદેશ (એસએમએસ) ન મિલને પર હમ અતિ વિચલિત હો જાતે હૈ, કૃપયા અપને ચલિત દૂરભાષ યંત્ર સે ચૂટકુલે ભેજતે રહે, ધન્યવાદ.
SMS Bumper
The advantage of drinking with Friends is that...
We can talk nonsense all the time & Best thing is...
Nonsense is Understood, Discussed and Respected Cheers !!